Agri Ecology, Agricultural Machinery, Biotechnology, Floriculture, Gre

- bhojaldhamagrivision.org

ભોજલધામ એટલે પૂ. જલારામબાપા, પૂ. વાલરામ જેવા મહાન સંતોનું ગુરૂસ્‍થાન જ્‍યાં પૂ. જલારામબાપાએ તેમનો જીવનનો ઘણો સમય ભકિત - સાધનામાં વિતાવ્‍યો હતો. આજ પવિત્ર ભૂમિ પર પૂ. ભોજલરામ બાપાએ ૪૦ વર્ષ સુધી તપ-સાધના કરી હતી તથા આજ ભોજલધામની ભૂમિ પર સદ્‌ગુરૂદેવ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામ બાપા અને વાલમરામબાપાએ જાત મહેનતથી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તેજ અતિ પવિત્ર ભૂમિ પર ધરમની ધજા ફરકાવતી સદ્‌ગુરૂદેવ પૂ. ભોજાભકતની જગ્‍યા છે, જ્‍યાં ૨૦૦ વર્ષથી પૂ. ભોજલરામબાપાના સ્‍મૃતિ ચિન્‍હો

Not Applicable $ 8.95