i-ખેડૂત Mobile Apps

- ikhedut.aau.in

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન, હવેથી ખેડૂતમિત્રો પોતાના ખેતરમાં બેઠા બેઠા આંગળીના ટેરવે ખેતીઅને પશુપાલન લક્ષી બધીજ માહિતી પોતાના મોબાઇલ પર મેળવી શકશે, ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી માહિતી આપવાનો નવીનતમ અભિગમ ધાન્ય પાકો,તેલીબિયાં પાકો,કઠોળ પાકો,ફળ પાકો,ખેતીમાં ગુણવત્તા,પશુ પાલન,રોકડિયા પાકો, શાકભાજી પાકો,ઔષધિય પાકો,મરીમસાલાં પાકો,ઘાસચારાના પાકો,ફુલછોડ પાકો,કૃષિ ક્ષેત્રમાં શિક્ષણ,વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ,અનુભવ સીડ્સ સંપર્ક માટેની માહિતી,All ikhedut apps(For T

151,841 $ 79,200.00